gujarat મુંબઈમાં ધોધમાર વરસાદથી વિવિધ વિસ્તારોમાં ભરાયા પાણી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ By Andy Jadeja Saturday, July 17, 2021 Comment Edit <p>મુંબઈમાં મોડી રાતથી વરસેલા વરસાદથી શહેરમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગે આજે મુંબઈમાં રેડ એલર્ટ આપ્યું છે. મુંબઈ પાસે આવેલા થાણે, પાલઘડ, રાયગઢમાં પણ આજે ભારે વરસાદનો કહેર જોવા મળશે.</p> from gujarat https://ift.tt/3ex4pYh Related Postsઅમરેલીઃ લીલીયામાં ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકતા સર્જાઈ જળબંબાકારની સ્થિતિરાજ્યમાં હજુ ચાર દિવસ મેઘરાજા કરશે જમાવટ, અત્યાર સુધીમાં સીઝનનો કુલ 41.42 ટકા વરસાદ પડ્યોફટાફટઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેટલા નોંધાયા કેસ?,જુઓ ગુજરાતી ન્યૂઝધોરણ-12 સામાન્ય પ્રવાહના રિપીટર્સનું પરિણામ જાહેર, 27.83 ટકા વિદ્યાર્થીઓ થયા પાસ
0 Response to "મુંબઈમાં ધોધમાર વરસાદથી વિવિધ વિસ્તારોમાં ભરાયા પાણી, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ"
Post a Comment