News18 Gujarati સુરતઃ પોતાના વિદાય સમારંભમાં 100થી વધુ લોકોને ભેગા કરવું PIને ભારે પડ્યું, થયા સસ્પેન્ડ By Andy Jadeja Thursday, May 27, 2021 Comment Edit સુરતના સિગણપોર પોલીસ મથકના પીઆઇની ગતરોજ ઇકો સેલમાં બદલી થઇ હતી. સિગણપોર વિસ્તારમાં આવેલા એક ખાનગી ફાર્મ હાઉસમાં પીઆઇની બદલી થતા તેનો વિદાય સમારંભ રાખ્યો હતો. from News18 Gujarati https://ift.tt/3hXnUM9 Related Postsમહેસાણા : Ecoમાંથી 2 લાખની ચોરીનો Live Video, કાર આવી રીતે રેઢી મૂકતા પહેલાં ચેતજો!ત્રણ જિલ્લામાં કુખ્યાત અમદાવાદની ફ્રેક્ચર ગેંગના પાંચ ઝડપાયા, વસીમ બાડો, મોહસીન બાટલો ફરારદાહોદઃ 'તું બીજે લગ્ન કરી લે.. ', પરિણીત યુવકે લગ્નની ના પાડતા યુવતીનો આપઘાતમોરબીઃ દેવું વધી જતાં ચા-આઇસ્ક્રીમના વેપારીએ નિર્જન જગ્યાએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા
0 Response to "સુરતઃ પોતાના વિદાય સમારંભમાં 100થી વધુ લોકોને ભેગા કરવું PIને ભારે પડ્યું, થયા સસ્પેન્ડ"
Post a Comment