<p>ભાદર નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડતા ટેન્કરને લોકોએ રોક્યું છે. જેતપુરમાં કરાડી ગામમાં લોકોએ જનતા રેડ પાડીને ટેન્કરનું ચેકિંગ કર્યું હતું. જેમાં કેમિકલયુક્ત પાણી હતું. ગ્રામજનોએ ટેન્કરચાલકને માર મારી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.</p>
from gujarat https://ift.tt/2VLbBJO
0 Response to "ભાદર નદીમાં કેમિકલયુક્ત પાણી છોડતા ટેન્કરને જનતા રેડ પાડી ઝડપ્યું, જુઓ વીડિયો"
Post a Comment