gujarat પૂર્વ કચ્છના અંજારમાં આંગડીયા પેઢીમાં 60 લાખ રૂપિયાથી વધુની લૂંટ, જુઓ ગુજરાતી ન્યૂઝ By Andy Jadeja Monday, August 23, 2021 Comment Edit <p>પૂર્વ કચ્છ(East Kutch)ના અંજારમાં આંગડીયા પેઢીમાં 60 લાખ રૂપિયાથી વધુની લૂંટની ઘટના બની છે. આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી છાંટીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.</p> from gujarat https://ift.tt/3je3KxT Related Postsરાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે શું કરી આગાહી,કેટલા જિલ્લામાં થશે ભારે વરસાદ?,જુઓ વીડિયોમુખ્યમંત્રી રૂપાણી આજે વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે, અસરગ્રસ્ત વિસ્તારની રૂબરૂ મુલાકાત કરશેગુજરાતમાં “તાઉ તે” વાવાઝોડાએ કરી તબાહી, ક્યાં કેટલું નુકસાન થયું ? જુઓ વિડીયોમાત્ર ચાર-સાડા ચાર ઈંચ વરસાદમાં આપણા ગુજરાતનું સૌથી આધુનિક, સૌથી મોટું, સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદની શકલ કેવી થઈ એ જુઓ
0 Response to "પૂર્વ કચ્છના અંજારમાં આંગડીયા પેઢીમાં 60 લાખ રૂપિયાથી વધુની લૂંટ, જુઓ ગુજરાતી ન્યૂઝ"
Post a Comment