ફટાફટ: કોરોના કેસમાં ઘટાડો થતાં રાત્રિ કરફ્યુના સમયમાં શું થયો ફેરફાર?જુઓ મહત્વના સમાચાર

ફટાફટ: કોરોના કેસમાં ઘટાડો થતાં રાત્રિ કરફ્યુના સમયમાં શું થયો ફેરફાર?જુઓ મહત્વના સમાચાર

<p>કોરોના (Corona) કેસમાં ઘટાડો થતાં 8 મહાનગરોમાં અમલી રાત્રિ કરફ્યુના (night curfew) સમયમાં 1 કલાકનો ઘટાડો કર્યો. 31 જુલાઇથી નવો સમય લાગુ થશે. રાજ્ય સરકારે RT-PCRના ચાર્જ ઓછા કર્યા. તો સાથે જ રાજ્ય સરકાર CT&nbsp; સ્કેન અને MRIના નવા મશીન ખરીદશે. રાજકોટમાં (Rajkot) સતત બીજા વર્ષે નહીં યોજાય લોક મેળો. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી લેવાયો નિર્ણય.</p>

from gujarat https://ift.tt/3iYpE6X

0 Response to "ફટાફટ: કોરોના કેસમાં ઘટાડો થતાં રાત્રિ કરફ્યુના સમયમાં શું થયો ફેરફાર?જુઓ મહત્વના સમાચાર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel