
પંચમહાલઃ આડાસંબંધની શંકા રાખી ઝાડ સાથે બાંધી પુરષ અને મહિલાને મરાયો માર, જુઓ વીડિયો
<p>પંચમહાલમાં આડાસંબંધની શંકાએ પુરુષ અને મહિલાને લીમડાના ઝાડ સાથે બાંધી માર મારવામાં આવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયો ઘોઘંબા તાલુકાના ખીલોડી ગામનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે આ મામલે તપાસ કરી નવ લોકોની અટકાયત કરી છે. આડા સંબંધની શંકા રાખી પરિવારના અન્ય લોકો દ્ધારા તેઓને ઝાડ સાથે બાંધી માર મારવામાં આવ્યો હતો.</p>
from gujarat https://ift.tt/3eHHavc
from gujarat https://ift.tt/3eHHavc
0 Response to "પંચમહાલઃ આડાસંબંધની શંકા રાખી ઝાડ સાથે બાંધી પુરષ અને મહિલાને મરાયો માર, જુઓ વીડિયો"
Post a Comment