પાટણઃ ગટરોની સફાઇ માટે ખરીદવામાં આવેલા જેટિંગ મશીન જિલ્લા કચેરીમાં ખાઇ રહ્યા છે ધૂળ

પાટણઃ ગટરોની સફાઇ માટે ખરીદવામાં આવેલા જેટિંગ મશીન જિલ્લા કચેરીમાં ખાઇ રહ્યા છે ધૂળ

<p>સ્વછતા અભિયાન અંતર્ગત સરકાર લાખો રૂપિયાનો ખર્ચ કરે છે પણ તંત્રના અણઘટ વહીવટના કારણે ગામડામાં આજે પણ ગંદકીના ઢગ છે કારણ કે સરકારે ફાળવેલ મશીનરી કચેરીઓમાં સડી રહી છે.પાટણ જિલ્લા પંચાયત કચેરીના મેદાનમાં પડેલા આ લાખો રૂપિયાનું જેટિંગ મશીન ગામડામાં સ્વછતા રહે અને ગટરો ન ઉભરાય તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વ્રારા અંદાજે 26 લાખના ખર્ચે ખરીદવામાં આવ્યું છે અને પાટણ જિલ્લા પંચાયતને સોપવામાં આવ્યું પણ છેલ્લા એક વર્ષથી આ મશીન જિલ્લા પંચાયતના મેદાનમાં ધૂળખાઈ રહ્યું છે</p>

from gujarat https://ift.tt/379oIXU

Related Posts

0 Response to "પાટણઃ ગટરોની સફાઇ માટે ખરીદવામાં આવેલા જેટિંગ મશીન જિલ્લા કચેરીમાં ખાઇ રહ્યા છે ધૂળ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel