હરિપ્રસાદ સ્વામીના દિવ્યદેહના દર્શનનો આજે બીજો દિવસ, આજે શંકરસિંહ, ભરતસિંહ અને મોઢવાડિયા પહોંચશે

હરિપ્રસાદ સ્વામીના દિવ્યદેહના દર્શનનો આજે બીજો દિવસ, આજે શંકરસિંહ, ભરતસિંહ અને મોઢવાડિયા પહોંચશે

<p>યોગી ડિવાઈન સોસાયટીનાં સંસ્થાપક હરિપ્રસાદ સ્વામીના દિવ્યદેહના અંતિમ દર્શનનો આજે બીજો દિવસ છે. હજારો હરિભક્તો સ્વંયશિસ્ત સાથે વડોદરાના સોખડા પહોંચી રહ્યા છે. કેમ કે હરિપ્રસાદ સ્વામી લાખો લોકોના પ્રેરણા સ્વરૂપ હતા. આ સંજોગોમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી રવિવારે તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ શનિવારે સોખડા આત્મિયધામ પહોંચી હરિપ્રસાદ સ્વામીના દિવ્યદેહના દર્શન કરશે. આજે દક્ષિણ ગુજરાતના હરિભક્તો અંતિમ દર્શન કરી શકશે. આજે શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડીયા, ભરતસિહ સોલંકી પણ અંતિમ દર્શન માટે આવશે</p>

from gujarat https://ift.tt/3j3p1sL

Related Posts

0 Response to "હરિપ્રસાદ સ્વામીના દિવ્યદેહના દર્શનનો આજે બીજો દિવસ, આજે શંકરસિંહ, ભરતસિંહ અને મોઢવાડિયા પહોંચશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel