
સોમનાથ:80 કરોડના વિકાસકામોનુંક ખાતમુહૂર્ત અને લોકાર્પણ, PM-કેન્દ્રીય ગૃહમંત્રી વર્ચ્યુયલ કરશે ખાકતમુહૂર્ત અને લોકાર્પણ
<p>સોમનાથમાં 80 કરોડના વિકાસ કામોનું પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુયલ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. સોમનાથના દરિયા કિનારે 47 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો દોઢ કિલોમીટર લાંબો વોક વેનું 3 પ્રોજેકટમાનો એક છે. સમુદ્ર દર્શન માટે વોક વેનું લોકાર્પણ કરાશે.</p>
from gujarat https://ift.tt/3z3zg7h
from gujarat https://ift.tt/3z3zg7h
0 Response to "સોમનાથ:80 કરોડના વિકાસકામોનુંક ખાતમુહૂર્ત અને લોકાર્પણ, PM-કેન્દ્રીય ગૃહમંત્રી વર્ચ્યુયલ કરશે ખાકતમુહૂર્ત અને લોકાર્પણ"
Post a Comment