ફટાફટઃ રાજ્યમાં ફરી ઘેરાયું કોરોનાનું સંકટ, કેટલા નોંધાયા કોરોનાના કેસ?

ફટાફટઃ રાજ્યમાં ફરી ઘેરાયું કોરોનાનું સંકટ, કેટલા નોંધાયા કોરોનાના કેસ?

<p>રાજ્યમાં કોરોનાનું સંકટ ઘેરાઈ રહ્યું છે, સતત ચોથા દિવસે 15થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 19 કેસ નોંધાયા છે. આ સાથે જ 20 દર્દીઓ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે. કોરોનામુક્ત થયેલા જિલ્લામાં ફરી કેસ નોંધાયા છે.&nbsp;</p>

from gujarat https://ift.tt/2X8HnRB

Related Posts

0 Response to "ફટાફટઃ રાજ્યમાં ફરી ઘેરાયું કોરોનાનું સંકટ, કેટલા નોંધાયા કોરોનાના કેસ?"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel