CM રૂપાણીએ સોમનાથ મહાદેવના કર્યા દર્શન, જુઓ વીડિયો

CM રૂપાણીએ સોમનાથ મહાદેવના કર્યા દર્શન, જુઓ વીડિયો

<p>મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સોમનાથ મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. દરમિયાન તેમના પત્ની અંજલીબેન રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરી હતી.</p>

from gujarat https://ift.tt/2W89YGu

Related Posts

0 Response to "CM રૂપાણીએ સોમનાથ મહાદેવના કર્યા દર્શન, જુઓ વીડિયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel