બનાસકાંઠા જિલ્લાને લીલોછમ બનાવવા કવાયત, બનાસ ડેરીએ વૃક્ષારોપણ અભિયાન કર્યું શરૂ

બનાસકાંઠા જિલ્લાને લીલોછમ બનાવવા કવાયત, બનાસ ડેરીએ વૃક્ષારોપણ અભિયાન કર્યું શરૂ

<p>બનાસકાંઠા (Banaskantha) જિલ્લાને લીલોછમ બનાવવા માટે અભિયાન શરૂ કરાયું છે. બનાસ ડેરીએ (Banas Dairy) વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું છે. જેસોર પર્વત પર સિડ બોલ મુકવામાં આવ્યા છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની આગેવાનીમાં 13 ટીમોએ વિવિધ સ્થળે જઇ સિડ બોલ મૂક્યા હતા. &nbsp;</p>

from gujarat https://ift.tt/3y5vY1T

Related Posts

0 Response to "બનાસકાંઠા જિલ્લાને લીલોછમ બનાવવા કવાયત, બનાસ ડેરીએ વૃક્ષારોપણ અભિયાન કર્યું શરૂ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel