ડાંગ અને સાપુતારામાં સારો વરસાદ નોંધાયો, અંબિકા, ખાપરી, પુર્ણા નદી બે કાંઠે વહેતી થઈ

ડાંગ અને સાપુતારામાં સારો વરસાદ નોંધાયો, અંબિકા, ખાપરી, પુર્ણા નદી બે કાંઠે વહેતી થઈ

<p>ડાંગ અને સાપુતારામાં સારો વરસાદ (Good rainfall) નોંધાયો હતો. સાપુતારામાં 24 કલાકમાં 3.76 ઇંચ વરસાદ નોંધાયો હતો. વઘઇમાં 3.40 ઇંચ, સુબિરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. (Saputara, Ambika, Khapri, Purna rivers) અંબિકા, ખાપરી, પુર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે. વરસાદના કારણે ગિરા ધોધના રમણીય દ્રશ્યો સર્જાયા છે. &nbsp;</p>

from gujarat https://ift.tt/2W1ov7b

Related Posts

0 Response to "ડાંગ અને સાપુતારામાં સારો વરસાદ નોંધાયો, અંબિકા, ખાપરી, પુર્ણા નદી બે કાંઠે વહેતી થઈ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel