દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ, લોકોના ઘરોમાં ઘુસ્યાં પાણી

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ, લોકોના ઘરોમાં ઘુસ્યાં પાણી

<p>દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ભારે વરસાદની (heavy rains) આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. 36 કલાકમાં પારડીમાં 9 ઇંચ વરસાદ વરસ્યો હતો. ગુરુવારે 196 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી એન્ટ્રી કરતાં લોકોના ઘરોમાં પાણી ઘુસ્યાં હતા. &nbsp;</p>

from gujarat https://ift.tt/3mhSaU9

Related Posts

0 Response to "દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ, લોકોના ઘરોમાં ઘુસ્યાં પાણી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel