By Andy Jadeja
Saturday, September 4, 2021
Comment
Edit
<p>સપ્ટેબર મહિનામાં મેઘરાજાની સવારી ફરી જામશે. તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે. </p>
0 Response to "સપ્ટેબર મહિનામાં ફરી જામશે ચોમાસુ, હવામાન વિભાગની આગાહી"
Post a Comment