સુરેન્દ્રનગર: લખતર તાલુકામાં બે પરિવાર વચ્ચે મારામારી, પાણી મુદ્દે થઈ અથડામણ
<p>સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં બે પરિવાર વચ્ચે મારામારી થઈ. પાણી મુદ્દે આ અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે. દંપતી પર 9 લોકોએ હુમલો કર્યો હતો. જેને કારણે દંપતી ઘાયલ થયું હતું. અને તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. </p>
from gujarat https://ift.tt/3jHNxBm
from gujarat https://ift.tt/3jHNxBm
0 Response to "સુરેન્દ્રનગર: લખતર તાલુકામાં બે પરિવાર વચ્ચે મારામારી, પાણી મુદ્દે થઈ અથડામણ"
Post a Comment