મારૂ ગામ મારી વાત: દ્વારકાના બરડીયા ગામે વીજળી-પાણીની સમસ્યા, અધિકારીઓના આંખ આડા કાન

મારૂ ગામ મારી વાત: દ્વારકાના બરડીયા ગામે વીજળી-પાણીની સમસ્યા, અધિકારીઓના આંખ આડા કાન

<p>દ્વારકાના બરડીયા ગામે લોકોની સમસ્યા સામે આવી છે. 4 હજારની વસ્તી ધરાવતા ગામમાં વીજળી અને પાણીની પ્રાથમિક સમસ્યા છે. લોકોને 10-12 દિવસ બાદ પાણી મળે છે. પાણી માટે 3 કિલોમીટર સુધીનો ધક્કો ખાવો પડે છે. અધિકારીઓને વીજળી બાબતે રજૂઆત કરતાં તેઓ આંખ આડા કાન કરે છે.</p>

from gujarat https://ift.tt/3iZ2TQ7

0 Response to "મારૂ ગામ મારી વાત: દ્વારકાના બરડીયા ગામે વીજળી-પાણીની સમસ્યા, અધિકારીઓના આંખ આડા કાન"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel