
પંચમહાલઃ ઘોઘંબામાં વનવિભાગની બેદરકારીના કારણે મહિલાએ ગુમાવ્યો જીવ, જુઓ ગુજરાતી ન્યૂઝ
<p>પંચમહાલ(<span class="VIiyi" lang="en"><span class="JLqJ4b ChMk0b" data-language-for-alternatives="en" data-language-to-translate-into="gu" data-phrase-index="0">Panchmahal</span></span>)ના ઘોઘંબામાં વનવિભાગની બેદરકારીના કારણે મહિલાએ જીવ ગુમાવ્યો છે. કચેરી કમ્પાઉન્ડમાં વૃક્ષો કાપવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન વીજ પોલ પડતા રાહદારી મહિલાનું મોત થયું છે.</p>
from gujarat https://ift.tt/38dePIY
from gujarat https://ift.tt/38dePIY
0 Response to "પંચમહાલઃ ઘોઘંબામાં વનવિભાગની બેદરકારીના કારણે મહિલાએ ગુમાવ્યો જીવ, જુઓ ગુજરાતી ન્યૂઝ"
Post a Comment