By Andy Jadeja
Tuesday, August 24, 2021
Comment
Edit
<p>કચ્છમાં ઢોરવાડા અને ઘાસડેપો ચાલુ કરવા માટેની માંગ ઉઠી છે. આ માંગ જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા લક્ષ્મીબેન ડાંગરે કરી છે.તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. વરસાદ ખેંચાતા ઢોરોને સબસીડિ આપવાની રજુઆત કરી છે.</p>
0 Response to "કચ્છઃ જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા લક્ષ્મીબેને લખ્યો CMને પત્ર, શું કરી માંગ?"
Post a Comment