રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, પાંચ દિવસ સુધી વરસાદની શક્યતા નહીંવત

રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, પાંચ દિવસ સુધી વરસાદની શક્યતા નહીંવત

<p>રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું કે, હાલમાં ગુજરાતમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા નહીવત છે. હજુ પણ ગુજરાતમાં 47 ટકા વરસાદની ઘટ છે.</p>

from gujarat https://ift.tt/3sLBNjX

Related Posts

0 Response to "રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, પાંચ દિવસ સુધી વરસાદની શક્યતા નહીંવત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel