રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધી કેટલો નોંધાયો વરસાદ?,જુઓ વિગતે
By Andy Jadeja
Saturday, August 28, 2021
Comment
Edit
<p>રાજ્યમાં ચોમાસાની સિઝન(monsoon season)નો અત્યાર સુધીમાં સરેરાશ 14 ઈંચ જેટલો વરસાદ(rain) વરસ્યો છે. બે તાલુકામાં શૂન્યથી બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 20 તાલુકામાં બેથી પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.</p>
0 Response to "રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધી કેટલો નોંધાયો વરસાદ?,જુઓ વિગતે"
Post a Comment