
પાટણઃ હારીજ શહેરમાં બની સાત લાખ રૂપિયાની લૂંટની ઘટના, જુઓ CCTV ફુટેજ
<p>પાટણ(Patan)ના હારીજ શહેર(Harij city)માં સાત લાખ રૂપિયાના લૂંટની ઘટના બની છે. સાંજે આંગડિયા પેઢીમાં પૈસાનો વ્યવહાર ચાલી રહ્યો હતો ત્યારે અચાનક ચાર પાંચ શખ્સોએ પૈસાનો થેલો લઈ લીધો હતો. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. </p> <div class="yj6qo"> </div> <div class="adL"> </div>
from gujarat https://ift.tt/3BiYgIb
from gujarat https://ift.tt/3BiYgIb
0 Response to "પાટણઃ હારીજ શહેરમાં બની સાત લાખ રૂપિયાની લૂંટની ઘટના, જુઓ CCTV ફુટેજ"
Post a Comment