
જન્માષ્ટમીના પર્વ પહેલા જ સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, કેટલા વધ્યા ભાવ?
<p>જન્માષ્ટમી(Janmashtami)ના પર્વ પહેલા જ સિંગતેલના ભાવમાં દસ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. બે દિવસમાં સિંગતેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો થયો છે. સિંગતેલના લુઝ 10 કિલોના ભાવ 1550 રૂપિયા પર પહોંચ્યા છે.</p> <div class="yj6qo"> </div> <div class="adL"> </div>
from gujarat https://ift.tt/3Dt9MCA
from gujarat https://ift.tt/3Dt9MCA
0 Response to "જન્માષ્ટમીના પર્વ પહેલા જ સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, કેટલા વધ્યા ભાવ?"
Post a Comment