ભગવાન જગન્નાથની 144મી રથયાત્રામાં કોને મળ્યો મામેરાનો લ્હાવો?,જુઓ વીડિયો
<p>રથયાત્રા(Rathyatra)ની હવે ગણતરીની ઘડીઓ બાકી છે, એવામાં મામેરાનો લ્હાવો જોધપુરના મહેશભાઈ ઠાકોર(Maheshbhai Thakor)ને મળ્યો છે. મહેશભાઈના પરિવારને 40 વર્ષ બાદ મામેરુ કરવાનો અવસર મળ્યો છે. પરિવારે મામેરીમાં કોઈ કચાશ ન રહે તે પ્રકારની તૈયારીઓ શરૂ કરી છે.</p>
from gujarat https://ift.tt/2Sun9QD
from gujarat https://ift.tt/2Sun9QD
0 Response to "ભગવાન જગન્નાથની 144મી રથયાત્રામાં કોને મળ્યો મામેરાનો લ્હાવો?,જુઓ વીડિયો"
Post a Comment