
રાજ્યમાં સંક્રમણ ઘટતા 8 મનપા સહિત 18 શહેરોમાં નિયંત્રણોમાં શું અપાઈ છૂટછાટ?,જુઓ વીડિયો
<p>રાજ્યમાં કોરોના(corona)ના કેસમાં ઘટાડો થતા 8 મહાનગરપાલિકા સહિત 18 શહેરોમાં સરકારે નિયંત્રણોમાં છૂટછાટ આપી છે. અહીંયા નાઈટ કર્ફ્યૂનો સમય એક કલાક ઘટાડીને 10 વાગ્યાથી છ વાગ્યા સુધીનો કર્યો છે. અંતિમ વિધી(funeral)માં 40 લોકોને હાજર રહેવા માટે છૂટ આપવામાં આવી છે.</p>
from gujarat https://ift.tt/3qoebkh
from gujarat https://ift.tt/3qoebkh
0 Response to "રાજ્યમાં સંક્રમણ ઘટતા 8 મનપા સહિત 18 શહેરોમાં નિયંત્રણોમાં શું અપાઈ છૂટછાટ?,જુઓ વીડિયો"
Post a Comment