
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી ? હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો વિગતે
ગાંધીનગર: રાજ્યમાં આજથી ઠંડીમાં વધારો થશે. રાજસ્થાનમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર રાજ્ય પર તેની અસર જોવા મળી રહી છે. પવનની દિશા બદલાતા ઠંડીમાં પણ વધારો થશે. રાજસ્થાનમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના વાતાવરણમાં પલટા સાથે માવઠું થયું છે. નલિયા અને ડીસા જેવાં શહેરોનું તાપમાન
from gujarat https://ift.tt/3mdl5oW
from gujarat https://ift.tt/3mdl5oW
0 Response to "રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી ? હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો વિગતે"
Post a Comment