ડાંગની પરંપરાગત ચિત્રકળા છે 'વારલી પેઇન્ટિંગ,' ચોખાના લોટથી બનાવાય છે ચિત્રો
By Andy Jadeja
Saturday, December 12, 2020
Comment
Edit
વારલી સમાજમાં જેના ઘરે શુભ પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે, લાલ રંગના ગેરુ વડે રંગાયેલ કાચી છાણ માટીની લીપણવાળી ભીત પર ચોખાના લોટ સાથે ગુંદર ભેળવીને બનાવવામાં આવેલ સફેદ રંગ વડે પ્રસંગો અનુરૂપ ચિત્રો દોરવાની પરંપરા છે.
0 Response to "ડાંગની પરંપરાગત ચિત્રકળા છે 'વારલી પેઇન્ટિંગ,' ચોખાના લોટથી બનાવાય છે ચિત્રો"
Post a Comment