
મોદી સરકારના કયા દિગ્ગજ મંત્રીએ કહ્યું- ‘કૃષિ કાયદાને ખેડૂતો સુધી અમે સરખી રીતે ન પહોંચાડી શક્યા’
ગાંધીનગરઃ દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલનનો આજે 18મો દિવસ છે. આ દરમિયાન આજે કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરષોતમ રૂપાલાએ એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે ખેડૂત આંદોલનને લઈ મોટી વાત કરી હતી. રૂપાલાએ કહ્યું, “ખેડુતોનું આંદોલન અને તેમની માંગ અસ્થાને છે. ખેડુતોનાં આંદોલનનાં મંચનો ઉપયોગ વિરોધીઓ કરી રહ્યાં છે.
from gujarat https://ift.tt/347wcJU
from gujarat https://ift.tt/347wcJU
0 Response to "મોદી સરકારના કયા દિગ્ગજ મંત્રીએ કહ્યું- ‘કૃષિ કાયદાને ખેડૂતો સુધી અમે સરખી રીતે ન પહોંચાડી શક્યા’"
Post a Comment