<p>અમરેલી પંથકમાં વરસાદ ખેંચતા દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. વરસાદે હાથ તાળી આપતા ખેડૂતો ચિંતિત બન્યા છે. જેઠિયાવદર ગામ જ્યાં પાક માટે પાણીની તાતી જરૂરિયાત છે. મૂંજીયસર ડેમમાંથી પાણી છોડવા માટે ખેડૂતોએ માંગ કરી છે.</p>
from gujarat https://ift.tt/2WtQlsh
0 Response to "અમરેલી પંથકમાં વરસાદ ખેંચતા દુષ્કાળના ડાકલા, ખેડૂતો બન્યા ચિંતિત"
Post a Comment