
રાજ્યમાં ખેંચાતા વરસાદને કારણે 8 તાલુકાના 23 ગામોમાં ટેન્કરથી પાણી પહોંચાડવાનો આવ્યો વારો
<p>રાજ્યમાં હજુ સુધી માત્ર 42 ટકા સરેરાશ વરસાદ(rain) વરસ્યો છે. 22 તાલુકાઓમાં હજુ પાંચ ઈંચ જેટલો પણ વરસાદ વરસ્યો નથી. ગત વર્ષે આ સમય સુધી સરેરાશ 108 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 8 તાલુકાના 23 ગામોમાં ટેન્કરથી પાણી(Tanker water) પુરુ પાડવામાં આવી રહ્યું છે.</p> <div class="yj6qo"> </div> <div class="adL"> </div>
from gujarat https://ift.tt/3gEB2Vd
from gujarat https://ift.tt/3gEB2Vd
0 Response to "રાજ્યમાં ખેંચાતા વરસાદને કારણે 8 તાલુકાના 23 ગામોમાં ટેન્કરથી પાણી પહોંચાડવાનો આવ્યો વારો"
Post a Comment