gujarat રાજ્યભરમાં આજે GPSC વર્ગ-3ની યોજાશે પરીક્ષા, કેટલા ઉમેદવારો આપશે પરીક્ષા? By Andy Jadeja Saturday, August 7, 2021 Comment Edit <p>રાજ્યભરમાં આજે GPSC વર્ગ-3ની પરીક્ષા યોજાશે. રાજ્યભરના 907 કેન્દ્ર પર બે લાખ 27 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. સ્ટેટ ટેક્સ ઈન્સેપક્ટરની 243 જગ્યા માટે પરીક્ષા યોજાશે.</p> from gujarat https://ift.tt/3CqlihN Related Postsફટાફટઃ રાજ્યની તમામ જેલમાં કાચા અને પાકા કામના કેદીને શું અપાઈ સુવિધા?વરસાદ ખેંચાતા ગુજરાતમાં દુષ્કાળના ડાકલા, 98 ડેમમાં માત્ર 25 ટકા પાણીગુજરાત સરકારે પ્રાથમિક શાળામાં ધોરણ-6થી8 માટે ઓફલાઈન શિક્ષણનો કર્યો નિર્ણયવરસાદ ખેંચાતા રાજ્ય સરકારે મંત્રીઓને સિંચાઈ, પીવાના પાણીની જવાબદારી સોંપી
0 Response to "રાજ્યભરમાં આજે GPSC વર્ગ-3ની યોજાશે પરીક્ષા, કેટલા ઉમેદવારો આપશે પરીક્ષા?"
Post a Comment