
ધોરણ-10 અને 12 રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાના 20 દિવસ બાકી છતા નથી કોઈ તૈયારી,જુઓ વીડિયો
<p>ધોરણ-10 અને 12ના રિપીટર(Repeater) વિદ્યાર્થી(Student)ઓની પરીક્ષા તો લેવાનું નક્કી કરાયું છે પરંતુ પરીક્ષાના આડે માત્ર 20 દિવસ બાકી હોવા છતા જિલ્લા કક્ષાએ પરીક્ષા અંગેની તૈયારી માટે શિક્ષણ બોર્ડે કોઈ સૂચના આપી નથી. સામાન્ય રીતે પરીક્ષાના એક મહિના પહેલા જ તમામ તૈયારી થઈ જતી હોય છે. </p>
from gujarat https://ift.tt/3d6sFQw
from gujarat https://ift.tt/3d6sFQw
0 Response to "ધોરણ-10 અને 12 રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાના 20 દિવસ બાકી છતા નથી કોઈ તૈયારી,જુઓ વીડિયો"
Post a Comment