દાહોદમાં ભારે પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી
By Andy Jadeja
Saturday, August 7, 2021
Comment
Edit
<p>દાહોદમાં સવારથી જ વરસાદ શરૂ થયો છે. ભારે પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીમાં રાહત મળી છે. ખેડૂતોને પાક માટે પાણી મળતા ખુશીની લાગણી જોવા મળી હતી. લીમખેડા, સિંગવડ, ગરબાડા અને ધાનપુરમાં વરસાદ વરસ્યો હતો. </p>
0 Response to "દાહોદમાં ભારે પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી, ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી"
Post a Comment