gujarat ગીર સોમનાથઃકાચબાની ઢાલ સાથે ઝડપાઈ શિકારી ગેંગ, પોલીસે ચાર શખ્સોની કરી અટકાયત By Andy Jadeja Monday, August 23, 2021 Comment Edit <p>ગીર સોમનાથ જિલ્લામાં શિકારી ટોળકી ઝડપાઈ છે. સ્થાનિકોને શંકા જતા વનવિભાગને જાણ કરી હતી. વન વિભાગે તપાસ કરતા મૃત કાચબાની ઢાલ મળી આવી હતી. અન્ય પ્રાણીઓને ફસાવવા સહિતના ઘાતક હથિયારો પણ મળી આવ્યા હતા. </p> from gujarat https://ift.tt/388BJBo Related Postsઅમરેલી પંથકમાં વરસાદ ખેંચતા દુષ્કાળના ડાકલા, ખેડૂતો બન્યા ચિંતિતતહેવારના કારણે ટુર્સ એંડ ટ્રાવેલ્સના ધંધામાં વેગ, ટિકિટમાં 10 ટકાનો વધારોNarmada : ભાજપના નેતાએ નોકરી-લગ્નની લાલચ આપી યુવતી સાણે માણ્યું શરીરસુખ ને ઉતાર્યો અશ્લીલ વીડિયો, પછી...ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો દયનીય સ્થિતિમાં, જુઓ ગુજરાતી ન્યૂઝ
0 Response to "ગીર સોમનાથઃકાચબાની ઢાલ સાથે ઝડપાઈ શિકારી ગેંગ, પોલીસે ચાર શખ્સોની કરી અટકાયત"
Post a Comment