<p>વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે ગુજરાત ભાજપે તૈયારીઓ કરી છે. જુદા જુદા પાંચ કાર્યક્રમો કરવા માટે જિલ્લાસ્તરે સૂચના આપવામાં આવી છે. મેડિકલ કેમ્પ, વૃક્ષારોપણ, જળસંચયના કાર્યક્રમોનું આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી છે. </p>
from gujarat https://ift.tt/3sPnQle
0 Response to "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે ગુજરાત ભાજપે શરૂ કરી તૈયારીઓ"
Post a Comment