<p>થરાદ કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે(Gulabsinh Rajput ) પણ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે બનાસકાંઠા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. વરસાદ ખેંચાતા ગ્રામ્ય વિસ્તારોમાં પશુઓના ગૌશાળામાં ઘાસચારાની અછત સર્જાઈ છે.</p>
from gujarat https://ift.tt/3sE7dZC
0 Response to "બનાસકાંઠાઃ કોંગ્રેસના MLA ગુલાબસિંહ રાજપૂતે લખ્યો CM રૂપાણીને પત્ર, શું કરી માંગ?"
Post a Comment