
ફટાફટ: ગાંધીનગરમાં ઇન્ફોસિટી પાસે હિટ એંડ રન, બે યુવતીમાં મોત, જુઓ ગુજરાતી ન્યૂઝ
<p>ગાંધીનગરમાં (Gandhinagar) ઇન્ફોસિટિ પાસે (Hit and run) હિટ એંડ રનની ઘટના બની. બે યુવતીના મોત થયા. કાર ચાલક કાર મૂકીને ફરાર. કચ્છની સરહદ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો. 24 કલાકમાં કોરોના 12 પોઝિટિવ કેસ નોંધાયા. કેન્દ્રિય ગૃહમંત્રી (Amit Shah) અમિત શાહની અધ્યક્ષતામાં મળી બેઠક.</p>
from gujarat https://ift.tt/3DE2QD0
from gujarat https://ift.tt/3DE2QD0
0 Response to "ફટાફટ: ગાંધીનગરમાં ઇન્ફોસિટી પાસે હિટ એંડ રન, બે યુવતીમાં મોત, જુઓ ગુજરાતી ન્યૂઝ"
Post a Comment