18 મે એ પોરબંદર-નલિયા વચ્ચે ત્રાટકશે તૌકતે વાવાઝોડું, જુઓ વીડિયો

18 મે એ પોરબંદર-નલિયા વચ્ચે ત્રાટકશે તૌકતે વાવાઝોડું, જુઓ વીડિયો

<p>&nbsp;વાવાઝોડાને પગલે જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ૧૭-૧૮ મેના રેડ એલર્ટ જાહેર કરાયું છે. &nbsp;વાવાઝોડાને પગલે ૧૬ મેના સાંજથી વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાવાનું શરૃ થઇ જશે અને જેના પગલે ૧૭ મેના ૧૪૫થી ૧૫૫ કિલોમીટર પ્રતિ કલાક જ્યારે ૧૮ મેના ૧૫૦-૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.</p> <p>&nbsp;</p>

from gujarat https://ift.tt/3okXN2R

Related Posts

0 Response to "18 મે એ પોરબંદર-નલિયા વચ્ચે ત્રાટકશે તૌકતે વાવાઝોડું, જુઓ વીડિયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel