
ફટાફટઃ રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?
<p>રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 25 પોઝિટીવ કેસ નોંધાયા છે. આ સાથે 14 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. સુરત કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના પાંચ કેસ નોંધાયા છે. અમદાવાદમાં ચાર કેસ નોંધાયા છે. </p>
from gujarat https://ift.tt/37q0SHv
from gujarat https://ift.tt/37q0SHv
0 Response to "ફટાફટઃ રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ?"
Post a Comment