
શાકભાજીનું ઉત્પાદન કરતાં ખેડૂતોને બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો થયા લાચાર, જુઓ વિડીયો
<p>શાકભાજીનું (vegetables) ઉત્પાદન કરતાં ખેડૂતોને (Farmers) બજારમાં પોષણક્ષમ ભાવ (affordable prices) નથી મળી રહ્યા. એક તરફ વરસાદ ખેંચાયો છે. અને બીજી તરફ બજાર ભાવ ન મળતા ખેડૂતો લાચાર બન્યા છે. પાકને પાણી ન મળતા પાક સુકાઈ રહ્યો છે. સિંચાઇ માટે ખેડૂતો વલખાં મારી રહ્યા છે. </p>
from gujarat https://ift.tt/3yM6isp
from gujarat https://ift.tt/3yM6isp
0 Response to "શાકભાજીનું ઉત્પાદન કરતાં ખેડૂતોને બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો થયા લાચાર, જુઓ વિડીયો"
Post a Comment