
મહાનગર અને નગર પાલિકાના આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસ માટે 250 કરોડના ગ્રાન્ટની ફાળવણી, જુઓ વિડીયો
<p>મહાનગર અને નગર પાલિકાના (out-growth) આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસ (development) માટે ગ્રાન્ટ (Allocation) ફાળવવામાં આવી છે. 250 કરોડના ગ્રાન્ટની ફાળવણી કરાઇ છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ ગ્રાન્ટ મંજૂર કરાઇ છે. 62.50 કરોડ નગર પાલિકાના આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસ માટે ફાળવવામાં આવ્યા છે.</p>
from gujarat https://ift.tt/3k0oAA2
from gujarat https://ift.tt/3k0oAA2
0 Response to "મહાનગર અને નગર પાલિકાના આઉટ ગ્રોથ વિસ્તારના વિકાસ માટે 250 કરોડના ગ્રાન્ટની ફાળવણી, જુઓ વિડીયો"
Post a Comment