
સાબર ડેરીના ચેરમેનની NDDBના નિયામક મંડળમાં બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે વરણી, શ્યામળભાઈ પટેલની કરાઇ નિયુક્તિ
<p>સાબર ડેરીના (Sabar Dairy) ચેરમેનની NDDBના નિયામક મંડળમાં બોર્ડ ઓફ ડિરેક્ટર (Board of Directors) તરીકે વરણી કરવામાં આવી છે. (Shyamalbhai Patel) શ્યામળભાઈ પટેલની NDDBના નિયામક મંડળમાં બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે વરણી કરવામાં આવી છે. શ્યામળભાઈ પટેલની નિયુક્તિ થતાં સાબર ડેરીમાં ખુશીનો માહોલ છે. </p>
from gujarat https://ift.tt/37HPjeO
from gujarat https://ift.tt/37HPjeO
0 Response to "સાબર ડેરીના ચેરમેનની NDDBના નિયામક મંડળમાં બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે વરણી, શ્યામળભાઈ પટેલની કરાઇ નિયુક્તિ"
Post a Comment