જૂનાગઢમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઇ, CM રૂપાણીએ કહ્યુ- કૃષિ ઉત્પાદનમાં ગુજરાત નંબર વન છે

જૂનાગઢમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઇ, CM રૂપાણીએ કહ્યુ- કૃષિ ઉત્પાદનમાં ગુજરાત નંબર વન છે

<p>આજે દેશ 75માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યો છે. &nbsp;રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વ (independence day) ની ઉજવણી આજે જૂનાગઢમાં થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી PTC ગ્રાઉન્ડમાં તિરંગો ફરકાવી ધ્વજવંદન કર્યું હતું.&nbsp; મુખ્યમંત્રી વિજ્યરૂપાણીએ કહ્યું કે, 75માં વર્ષેને અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરવા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ સ્વરાજથી સુરાજ સુધીની સફર ચાલુ કરી છે.</p>

from gujarat https://ift.tt/3COYt7C

Related Posts

0 Response to "જૂનાગઢમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઇ, CM રૂપાણીએ કહ્યુ- કૃષિ ઉત્પાદનમાં ગુજરાત નંબર વન છે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel