પ્રદેશ ભાજપ 2022માં વિધાનસભાની ચૂંટણી વિજય રૂપાણીના નેતૃત્વમાં લડશે: સી.આર.પાટિલ

પ્રદેશ ભાજપ 2022માં વિધાનસભાની ચૂંટણી વિજય રૂપાણીના નેતૃત્વમાં લડશે: સી.આર.પાટિલ

<p>પ્રદેશ ભાજપ (Pradesh BJP) 2022માં વિધાનસભાની ચૂંટણી (assembly elections) વિજય રૂપાણીના (Vijay Rupani) નેતૃત્વમાં લડશે. આ વિશ્વાસ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલે વ્યક્ત કર્યો છે. પટેલ અને રૂપાણીની જોડી અંગે સી.આર.પાટિલે (CR Patil) વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નેતૃત્વ પરિવર્તનની વાતને પાટિલે અફવા ગણાવી છે.</p>

from gujarat https://ift.tt/3jUVwtu

Related Posts

0 Response to "પ્રદેશ ભાજપ 2022માં વિધાનસભાની ચૂંટણી વિજય રૂપાણીના નેતૃત્વમાં લડશે: સી.આર.પાટિલ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel