નડિયાદની ભવંસ શાળાને 75 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો, જુઓ શું છે મામલો?
<p>નડિયાદની ભવંસ શાળાને 75 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ખાનગી શાળાએ RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપ્યો હતો. વાલીઓએ કલેક્ટરને આ મામલે આવેદનપત્ર આપ્યું હતું. જે બાદ કલેક્ટરે જિલ્લા શિક્ષણ અધિકારીને આદેશ કર્યો હતો અને શાળાને દંડ ફટકારવામાં આવ્યો હતો.</p>
from gujarat https://ift.tt/3lGqWXg
from gujarat https://ift.tt/3lGqWXg
0 Response to "નડિયાદની ભવંસ શાળાને 75 હજાર રૂપિયાનો દંડ ફટકારાયો, જુઓ શું છે મામલો?"
Post a Comment