
સુરેન્દ્રનગર:વરસાદ ખેંચાતા ખેડૂતોને પાક સુકાવાનો ભય, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 25 ટકા વરસાદ વરસ્યો
<p>સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે. અહી ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે માત્ર 25 ટકા જ વરસાદ નોંધાયો છે. ધ્રાંગધ્રા તાલુકામાં સૌથી ઓછો 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જો હવે વરસાદ નહીં થાય તો પાક સુકાવવાનો ખેડૂતોને દર છે.</p>
from gujarat https://ift.tt/3Ag6ssm
from gujarat https://ift.tt/3Ag6ssm
0 Response to "સુરેન્દ્રનગર:વરસાદ ખેંચાતા ખેડૂતોને પાક સુકાવાનો ભય, ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 25 ટકા વરસાદ વરસ્યો"
Post a Comment