
બોટાદની સરકારી શાળામાં શરૂ કરાઇ બસ સેવા, ગ્રામ્ય વિસ્તાર અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને મળી રાહત
<p>બોટાદની (Botad) સરકારી શાળામાં શરૂ કરવામાં આવેલી બસ સેવા વિદ્યાર્થીઓ (students) માટે રાહતરૂપ સાબિત થઈ છે. ગ્રામ્ય વિસ્તાર (rural area) અને આર્થિક રીતે પછાત (economically backward) વિદ્યાર્થીઓને શાળાએ આવવા-જવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ત્યારે આ બસ સેવાથી વિદ્યાર્થીઓને ફાયદો થઈ રહ્યો છે.</p>
from gujarat https://ift.tt/3lzkp0n
from gujarat https://ift.tt/3lzkp0n
0 Response to "બોટાદની સરકારી શાળામાં શરૂ કરાઇ બસ સેવા, ગ્રામ્ય વિસ્તાર અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને મળી રાહત"
Post a Comment