ફટાફટ: રાજ્યમાં 24 કલાકમાં નોંધાયા 23 કોરોના કેસ. તો 24 દર્દીઓ થયા, જુઓ મહત્વના સમાચાર
<p>રાજ્યમાં (State) 24 કલાકમાં નોંધાયા 23 (Corona) કોરોના કેસ. તો 24 દર્દીઓ થયા સાજા. રાજ્યમાં એક્ટિવ કેસ ની સંખ્યા 204. એક જ દિવસમાં 5.93 લાખ લોકોને અપાઈ કોરોના રસી. સુરતના વિવિધ વિસ્તારોમાં વરસાદ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેટ્રોલ-ડિઝલના (Petrol, Diesel) ભાવ અંગે કહ્યું કાબુમાં આવશે.</p>
from gujarat https://ift.tt/2VuFWMU
from gujarat https://ift.tt/2VuFWMU
0 Response to "ફટાફટ: રાજ્યમાં 24 કલાકમાં નોંધાયા 23 કોરોના કેસ. તો 24 દર્દીઓ થયા, જુઓ મહત્વના સમાચાર"
Post a Comment