જૂનાગઢથી Live : 75માં સ્વતંત્ર પર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજયને સંબોધન, જાણો શું કરી મહત્વની જાહેરાત

જૂનાગઢથી Live : 75માં સ્વતંત્ર પર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજયને સંબોધન, જાણો શું કરી મહત્વની જાહેરાત

<p>આજે દેશ 75માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યો છે. &nbsp;રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વ (independence day) ની ઉજવણી આજે જૂનાગઢમાં થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી PTC ગ્રાઉન્ડમાં તિરંગો ફરકાવી કર્યું ધ્વજ વંદન.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાસંગિક સંબોઘન કરતા મંચ પરથી સૌને 75માં સ્વતંત્ર પર્વની શુભકામના પાઠવી. ઉલ્લેખનિય છે કે, તેમણે કહ્યું કે,&nbsp; 75 માં વર્ષે ને અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરવા પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી એ સ્વરાજ થી સુરાજ સુધીની સફર ચાલુ કરી છે.</p>

from gujarat https://ift.tt/3CPCaOX

Related Posts

0 Response to "જૂનાગઢથી Live : 75માં સ્વતંત્ર પર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજયને સંબોધન, જાણો શું કરી મહત્વની જાહેરાત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel