<p>તૌકતે વાવાઝોડાની સૌથી વધુ અસર દીવ થી જાફરાબાદમાં થઇ હતી. વાવાઝોડાના કારણે માછીમારોને નુકસાન થયું છે. દીવથી જાફરાબાદ સુધી માછીમારોની બોટો તૂટી હતી. માછીમાર નેતા વેલજી મસાણીએ કહ્યું કે, ચાર માછીમારોને મોતને ભેટ્યા છે અને અનેક બોટો તૂટી છે.</p>
from gujarat https://ift.tt/3ujrlj3
0 Response to "દિવથી જાફરાબાદમાં વાવાઝોડાની સૌથી વધુ અસર, ચાર માછીમારો મોતને ભેટ્યા"
Post a Comment